અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉત્તર પશ્ચિમ ઝોન હદ વિસ્તારમાં ચાંદલોડિયા વોર્ડ માં શુભમંગલ એપાર્ટમેન્ટ પાસે ટી.પી.સ્કીમ નં.૪૫ (ચાંદલોડિયા-ગોતા), એફ.પી.નં.૧૮૧ આવેલ મ્યુનિ.પ્લોટમાં વિકાસ કરવામાં આવેલ વેજીટેબલ માર્કેટમાં બનાવેલ કુલ નંગ ૫(પાંચ) દુકાનો તથા ઉમા ભવાની ફાટક પાસે ડ્રાફ્ટ ટી.પી.સ્કીમ ૬૫ (ત્રાગડ -ચેનપુર-જગતપુર-ચાંદખેડા- રાણીપ)એફ.પી.નં. ૩૭૦ મ્યુનિ.પ્લોટમાં વિકાસ કરવામાં આવેલ વેજીટેબલ માર્કેટમાં બનાવેલ કુલ નંગ ૧(એક) દુકાન ટેન્ડર કમ હરાજીથી ભાડેથી ૦૫-વર્ષ માટેનો પરવાનો આપવા બાબત.